watch sexy videos at nza-vids!
23/11/24

વેલેંટાઇન

પુરૂષોની સૌથી મોટી ભૂલ હોય છે કે તેઓ પહેલી જ મુલાકાતમાં વિચારવા માંડે છે કે છોકરીઓ તેમની મિત્ર નહી ગર્લફ્રેંડ બને. આ વાત તેમને નિરાશ કરે છે કે તેમને જેટલી પણ છોકરીઓ મળે છે તે તેમને મિત્ર જ કેમ બનાવવામાંગે છે. આવા છોકરાઓએ પોતાના વિચારો બદલવા જોઈએ, જેથી કરીને દરેક છોકરી તેમની જ ઈચ્છા રાખે. આવો કેટલીક એવી વાતો પર તમારું ધ્યાન દોરાવીએ, જેનાથી તમે તમારી ગર્લફ્રેંડના દિલમાં વસીશકો. વધુ લાગણીશીલ ન બનો - મોટાભાગે એવુ જોવા મળે છે કે પુરૂષ પ્રેમમાં વધુ લાગણીશીલ થઈ જાય છે. આવુ ન કરો. એવુ ન બને કે તમારી લાગણીશીલતા તમારા દિલની વાત કહી જ ન શકે. કોઈ બીજુ જ તેના જીવનમાં આવી જાય. તેથી જે કાંઈ તમારા મનમાં હોય તેને સ્પષ્ટ રીતે કહી દો. તમે શુ ઈચ્છો છો, તમે તમારા ભાવિ જીવનસાથે પાસેથી શુ અપેક્ષાઓ રાખો છો આ બધી વાતો દિલ ખોલીને કરો. બની શકે કે તે ખૂબ ખુશ થશે કે પછી થોડોક નારાજ. તમારો નિર્ણય પણ જણાવો - છોકરીઓને હંમેશા એવા છોકરાઓ ગમે છે જે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે અને તેની પર જ અડગ રહે. જો તમને પૂછવામાં આવે કે આજે આપણે ક્યાં જવુ જોઈએ, તો કોઈએવો જવાબ ન આપો કે તમને નથી ખબર.તમારો આ વ્યવહાર એવું બતાવે છે કે તમારામાં નિર્ણય લેવાની ક્ષમતા નથી અને છોકરીઓ આવા છોકરાઓને પસંદ નથી કરતી. દુ:ખી ન રહો - એવું ક્યારેય પણ શક્ય નથી કે માણસ હંમેશા ખુશ રહે, પણ હંમેશા ચિંતામાં પણ ન રહો. કોઈ પણ છોકરી એવુ નથી ઈચ્છતી કે તેનો ભાવિ સાથી હંમેશા ટેંશનમાં રહે અને તેનો ચહેરો હંમેશા થાકેલો લાગે. તે હંમેશા એવુ ઈચ્છે છે કે તેનો બોયફ્રેંડ પોતાના લક્ષ પ્રત્યેસજાગ રહે અને આત્મવિશ્વાસી રહે. ઉતાવળ ન કરો - જો તમને કોઈ છોકરીગમતી હોય તો અને તમે તેને ફક્ત મિત્ર જ નહી ગર્લફ્રેંડ પણ બનાવવા માંગતાં હોય તો ઉતાવળ ન કરો. જો એ તમને કહે છે કે તમે તેના સૌથી સારા મિત્ર છો તો તેની મિત્રતામાં બાધા ન નાખતા. પહેલા મિત્રતાની જ પહેલ કરો. આ સંબંધમાં તમે તમારી જાતને રીલેક્શ અનુભવી શકશો. આ પણ શોધો: વેલેંટાઈન ડે, બોયફ્રેંડ
હું મારુ દિલ મોકલી રહ્યો છુ, તેને ઠુકરાવશો નહી દિલને મારા સાચવજો તેને તોડશો નહી મારા દિલમાં સાચો પ્રેમ સમાયેલો છે તેથી હંમેશા તમારી પાસે જ રાખજો હેપી વેલેંટાઈન ડે
happy-valentines-day
તારી સાથે હું ખુદને પણ ભૂલીગયો તારા વગર હુ ખુદને ઓળખી ગયો ફરીથી હુ ખુદને ભૂલવા માંગુ છુ બી માય વેલેંટાઈન
તારી આંખો વગર સુની મારી આંખો જેવુ કે ચદ્ર વગરનુ આકાશ મારા જીવનમાં આમ જ મહેકતા રહેજો જેવુ બાગમાં મહેકે ગુલાબ હેપી વેલેંટાઈન ડે
જ્યારે હુ આકાશમાં ચંદ્ર જોઉં છુ ત્યારે તને મિસ કરુ છુ રહે તુ ખુશ સદા એ જ આજના દિવસે વિશ કરુ છુ હેપી વેલેંટાઈન ડે
થોડી વીતેલા ક્ષણોની યાદોનેસજાવી રાખજો થોડા આવનારા ક્ષણ સાથે આશા બાંધી રાખજો જુદાઈની આ ક્ષણ તો આમ જ વીતી જશે બસ તમારા હોઠો પર મુસ્કાન કાયમ રાખજો હેપી વેલેંટાઈન ડે
મારા પ્રેમ પર ભરોસો કરીને મારી પર એક ઉપકાર કરો સાચો છે પ્રેમ મારો, પારખી લો પણ સ્વીકાર કરો હેપી વેલેંટાઈન ડે

તુ લાખોમાં એક છે, તુ જ દુનિયામાં બેસ્ટ છે હુ છુ નસીબવાળો કે તુ મારી નિયરેસ્ટ છે હેપી વેલેંટાઈન ડે
675મુખ્ય પુષ્ઠ
પાછળ