watch sexy videos at nza-vids!
40PACHHI

40 પછી કેમ પુરૂષોનુંધ્યાન ભટકે છે

સેક્સની પ્રબળ થતી ઈચ્છા એવુ મોટાભાગે સાંભળવા મળે છે કેવયના 40 વર્ષ પાર કર્યા પછી પુરૂષો લગ્નેત્તર સંબંધો તરફ વળે છે. શોધકર્તાઓનુ કહેવુ છે કે 30 વર્ષની વય પછી પુરૂષોમાંએંડ્રોપોઝની શરૂઆત થઈ જાય છે. ટેસ્ટોસ્ટેરોન હાર્મોનમાં દર વર્ષે બે થ્રી ત્રણ ટકાનો ઘટાડોથાય છે અને 40 વર્ષની વય સુધી ટેસ્ટોસ્ટેરોન હાર્મોન ખૂબ જ ઘટી જાય છે. આ દરમિયાન પુરૂષોમાં સેક્સની ઈચ્છા વધી જાય છે. તેઓ સેક્સના વિશે વધુ વિચારવા માંડે છે. તેમને લાગે છે કે તેઓ એકવાર ફરીથી પહેલા કરતા વધુ રોમાંટિક થઈ ગયા છે.
આ એ જ સમય છે જે દરમિયાન મોટાભાગના પુરૂષો પરણેલા હોવા છતા બીજી મહિલાઓ સાથે સંબંધ બનાવવા માટે પ્રેરિત થાય છે. તાજેતરમાં જ શોધમાં આ સાબિત થઈ ગયુ છે કે પુરૂષોને પણ મહિલઓને જેમ મોનોપોઝ થાય છે. 40 વર્ષને વય બાદ પુરૂષોમાં સેક્સ હાર્મોનનો વિકાસ ઓછો થાય છે. પુરૂષોના મોનોપોઝને એંડ્રોપોઝ કહેવાય છે. તાજેતરમાં જ ન્યૂ ઈગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં છપાયેલી રિપોર્ટમાં વિશેષજ્ઞોએ આ વાત પર મોહર લગાવી દીધી છે કે 40 વર્ષની વય પછી પુરૂષોને પણ થાય છે એંડ્રોપોઝ. મેડિકલ સાયંસમાં હાઈપોગોનાડિજ્મ કહેવાતી આ સમસ્યા ત્યારે થાય છે જ્યરે અંડકોષથી ટેસ્ટોસ્ટેરોનનું પર્યાપ્ત ઉત્પાદન નથી થતુ. આ અવસ્થામાં પુરૂષોના મિજાજમાં ફેરફાર થાય છે.
મુખ્ય પુષ્ઠ
પાછળ