watch sexy videos at nza-vids!

ખરાબ અક્ષર
ભોલુ રિઝલ્ટ લઇને ઘરે આવ્યો. પપ્પાએ રિઝલ્ટ જોઇને પુછ્યું તું નાપાસ થયો છે? હા, પપ્પા! મને ખરાબ અક્ષરોએ દગો દીધો. ભોલુએ કહ્યુ. પપ્પાએ કહ્યુ,પરંતુ મેરી આગળના વિધાર્થીના અક્ષર બહુ ખરાબ હતા! ભોલુએ કહ્યુ.
692

મુખ્ય પુષ્ઠખડખડાટ