બંદ ઘડિયાળ
ભોલુએ એકપાગલને પૂછ્યુ, કેટલા વાગ્યા છે? પાગલે જવાબ આપ્યો, આજે રવિવાર છે, એટલે મારી ઘડિયાળ બંધ છે. પેલા મજુરને પુછી જો, એને રવિવારની રજા નથી હોતી
721
મુખ્ય પુષ્ઠ
ખડખડાટ
Log in